News Continuous Bureau | Mumbai
Kulgam Encounter:
-
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.
-
આ એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. સાથે જ બે જવાન પણ ઘાયલ થયા છે.
-
દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં હજુ કેટલાક આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સેનાના જવાનો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે.
-
આ એન્કાઉન્ટર કુલગામના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં ચાલી રહ્યું છે.
-
આ દરમિયાન 4 થી 5 આતંકવાદીઓના જૂથની હાજરીની માહિતી મળી હતી. જે બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Ambedkar remarks: આંબેડકર પર નિવેદન મુદ્દે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસના આરોપ પર અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ..
#WATCH | J&K | Visuals from Kulgam district where an encounter broke out between security forces and terrorists
On 19 Dec 2024, based on specific intelligence input regarding presence of terrorists, a Joint Operation launched by Indian Army & J&K Police at Kader, Kulgam.… pic.twitter.com/VTmgJZ1TfE
— ANI (@ANI) December 19, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)