Site icon

Lok Sabha Elections 2024 : ચૂંટણીમાં ફરી એકવાર કાશ્મીર આતંકવાદી હુમલો અને 26/11 છવાયું. વિવાદ થયો

Lok Sabha Elections 2024 : કોંગ્રેસ પાર્ટી એ આશંકા વ્યક્ત કરી છે કે હેમંત કરકરેની મૃત્યુ આતંકવાદીની ગોળીથી થઈ નહોતી.

Lok Sabha Elections 2024 Opposition planes terror plot as BJP plan. Recalls 2611 controversy.

Lok Sabha Elections 2024 Opposition planes terror plot as BJP plan. Recalls 2611 controversy.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 :  જેમ જેમ ચૂંટણીના તબક્કાઓ આગળ વધી રહ્યા છે તેમ તેમ ચૂંટણીના મુદ્દા પણ બદલાઈ રહ્યા છે. હવે નવો ચૂંટણીનો મુદ્દો આતંકવાદ અને ભાજપની ( BJP ) રણનીતિ તેમજ આતંકવાદમાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા પર કેન્દ્રિત થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી એ આશંકા જતાવી છે કે મહારાષ્ટ્રમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં આતંકવાદી ની ગોળી થી નહીં પરંતુ અન્ય કોઈની બંદૂકથી હેમંત કરકરેનું મૃત્યુ થયું હતું.

Join Our WhatsApp Community

Lok Sabha Elections 2024 :  કોંગ્રેસ પાર્ટી એ શું શંકા વ્યક્ત કરી? 

કોંગ્રેસ ( Congress ) પાર્ટી તરફથી નાના પટોળેએ ( Nana patole ) મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મુંબઈ આતંકવાદી હુમલા સંદર્ભે જે પુસ્તક જાહેર થયું છે તેમાં લખવામાં આવ્યું છે કે આતંકવાદીઓની ( Mumbai Terrorist attack ) ગોળીથી હેમંત કરકરે ( Hemant Karkare) નું મૃત્યુ થયું નથી. પરંતુ આ ગોળી બીજા કોઈકે ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી તબક્કામાં એટલે કે 20 મી મેના રોજ મુંબઈ શહેરમાં વોટિંગ છે. બરાબર તે પહેલા કોંગ્રેસ પાર્ટી એ આ દાવ રમ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Porsche cars: ભારતમાં લોન્ચ થઈ જર્મનીની લક્ઝરી કાર પોર્શે પનામેરા કાર, ફીચર્સ જોઈને તમે પણ હેરાન થઈ જશો….જાણો શું છે કિંમત..

Lok Sabha Elections 2024 : કાશ્મીરમાં આતંકવાદી હુમલા સંદર્ભે શું કહ્યું. 

બીજી તરફ હાલમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મિલેટ્રી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હવે આ સમગ્ર વિવાદ સંદર્ભે વિપક્ષે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી પહેલા આવા છમકલા કરાવે છે અને વોટો મેળવવાનો પ્રયત્ન કરે છે. 

Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Narendra Modi: “આ ભારતીયોની ટ્રેન છે!” – PM મોદીએ 4 નવી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનોને આપી લીલી ઝંડી
Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Exit mobile version