173
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે, 3 કૃષિ કાયદા પરત લેવાનું બિલ પસાર કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બિલ પરત કરવા રજૂ કર્યુ હતું સાથે જ લોકસભા કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે રાજયસભામાં પણ આજે જ રજુ થઇ શકે છે કૃષિ કાયદા પરત કરવાનું બિલ
ઉલ્લેખનીય છે કે ગુરુ પર્વના અવસર પર રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ આ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.
You Might Be Interested In