209
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Lok Sabha Election Results 2024 LIVE : આજે દેશને આગામી 5 વર્ષ માટે જનાદેશ મળશે. લોકસભા ચૂંટણી 2024 અને 2 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઈ છે. લાઇવ પરિણામો જાણો ન્યુઝ કન્ટિન્યુઝ વેબસાઈટ..
1 જૂનના રોજ જાહેર થયેલા પોલ ઓફ પોલ મુજબ ભાજપ સરકાર બનાવે તેવી શક્યતા છે. જો એક્ઝિટ પોલનું માનીએ તો દેશમાં પીએમ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની શકે છે અને ભાજપ ગઠબંધનને 300થી વધુ બેઠકો મળવાની આશા છે. તે જ સમયે, કેટલાક એક્ઝિટ પોલમાં એનડીએને 400થી વધુ બેઠકો મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
Lok Sabha Election Result: મતગણતરી ક્યારે શરૂ થશે, ચૂંટણી પંચની વેબસાઈટ અને એપ પર પરિણામ કેવી રીતે જોવું. એક ક્લિકમાં જાણો..
You Might Be Interested In