Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : મુંબઈ સહિત રાજ્યના 13 મતવિસ્તારોમાં ચૂંટણી જંગ; કલ્યાણમાં સૌથી ઓછું મતદાન..

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 :લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે દેશભરમાં મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ધુલે, ડિંડોરી, નાસિક, કલ્યાણ, પાલઘર, ભિવંડી, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણમાં આજે મતદાન ચાલી રહ્યું છે.

by kalpana Verat
Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

News Continuous Bureau | Mumbai 

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ સવારે 1 વાગ્યા સુધી 27.78 ટકા મતદાન થયું છે. લદાખ માં સૌથી વધુ મતદાન થયું હોવાનું સામે આવ્યું  છે તો મહારાષ્ટ્રમાં આઠ રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછું મતદાન થયું છે. તમામ નું ધ્યાન મતદાતાઓની સંખ્યા વધારવા પર છે.

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર 

તમામ 13 બેઠકોના મતદાનમાં દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઉત્તર મુંબઈ મતવિસ્તારમાં ભાજપના પીયૂષ ગોયલ અને કોંગ્રેસના ભૂષણ પાટીલ, ઉત્તર પૂર્વ મુંબઈથી ભાજપના મિહિર કોટેચા સામે ઠાકરે જૂથના સંજય દીના પાટીલ, રવિન્દ્ર વાયકર. ઉત્તર પશ્ચિમ મુંબઈમાંથી શિંદે જૂથના ઠાકરે જૂથના અમોલ કીર્તિકર, દક્ષિણ મધ્ય મુંબઈમાં શિંદે જૂથના રાહુલ શેવાલે અને દક્ષિણ મુંબઈમાં ઠાકરે જૂથના અરવિંદ સાવંત સામે ઠાકરે જૂથના અનિલ દેસાઈ છે.

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : મહારાષ્ટ્ર સરેરાશ – 27.38 ટકા

  1. ભિવંડી – 28.43
  2. ધુલે – 28.73
  3. ડિંડોરી – 33.25
  4. કલ્યાણ – 22.52
  5. ઉત્તર મુંબઈ – 26.78
  6. ઉત્તર મધ્ય મુંબઈ – 27.21
  7. ઉત્તર પૂર્વ મુંબઈ – 28.52
  8. ઉત્તર પશ્ચિમ મુંબઈ – 28.41
  9. દક્ષિણ મુંબઈ – 24.46
  10. દક્ષિણ મધ્ય મુંબઈ – 27.21
  11. નાશિક – 28.51
  12. પાલઘર – 31.05

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 :કલ્યાણ – 22.52

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : ઉત્તર મુંબઈ – 26.78

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : ઉત્તર મધ્ય મુંબઈ – 27.21

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

આ સમાચાર પણ વાંચો: Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : મહારાષ્ટ્રમાં 8 રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછું.. મુંબઈમાં કેટલું મતદાન થયું?જાણો આંકડા..

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : ઉત્તર પૂર્વ મુંબઈ ( voting in Mumbai ) – 28.52

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : ઉત્તર પશ્ચિમ મુંબઈ – 28.41

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pmMaharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pmMaharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pmMaharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pmMaharashtra Lok Sabha Election 2024 Phase 5 : દક્ષિણ મુંબઈ –24.46

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pmMaharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pmMaharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : દક્ષિણ મધ્ય મુંબઈ – 27.2

Maharashtra Lok Sabha Election 2024 Phase 5 27.78% voter turnout recorded till 1pm

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More