111
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Maharashtra News Continuous’ Research report : દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડીથી કોને ફાયદો થશે તે તો 4 જૂને જ ખબર પડશે. અનેક રાજકીય નેતાઓ તેમાં જીતનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન ન્યુઝ કન્ટીન્યુઝની ટીમે રિસર્ચ કર્યું છે તેનો રિપોર્ટ રજૂ કર્યો છે
Maharashtra News Continuous’ Research report : મહાવિકાસ અઘાડી લોકસભાની કેટલી બેઠકો જીતશે..
Political party Total seats
| SS (UBT) | 8 |
| NCP(SP) | 3 |
| Congress | 7 |
| MVA | 18 |
You Might Be Interested In