Maharashtra News Continuous’ Research report : મહારાષ્ટ્રમાં મહાયુતિ લોકસભાની કેટલી બેઠકો જીતશે.. જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report : મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડી? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

by kalpana Verat
Maharashtra News Continuous' Research report How many Lok Sabha seats will Mahayutii win in Maharashtra.. See News Continues' exclusive research report.

 News Continuous Bureau | Mumbai 

Maharashtra News Continuous’ Research report :  દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા ( Voting ) પૂરી થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડી? તે તો 4 જૂને જ ખબર પડશે. અનેક રાજકીય નેતાઓ જીતનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન ન્યુઝ કન્ટીન્યુઝ (News Continuous’ Research report ) ની ટીમે રિસર્ચ કર્યું છે અને તેનો રિપોર્ટ રજૂ કર્યો છે 

Maharashtra News Continuous’ Research report : મહાયુતિ લોકસભાની કેટલી બેઠકો જીતશે..  

 Political party                                                                                                                            Total seats

BJP 19
SS (Shinde) 8
NCP(AP) 2
RSP 1
Mahayuti 30

 

આ સમાચાર  પણ વાંચો: Maharashtra Research report 2024 : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી લોકસભાની કેટલી બેઠકો જીતશે.. જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More