Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra News Continuous’ Research report : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સેનાને ક્યાં અને કેટલી સીટો મળશે? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report : મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની સેના ઉબાઠાને ક્યાં વિસ્તારમાં અને કેટલી સીટો મળશે??? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report Where and how many seats will Eknath shinde camp get in Maharashtra see News Continuous' exclusive research report

Maharashtra News Continuous' Research report Where and how many seats will Eknath shinde camp get in Maharashtra see News Continuous' exclusive research report

 News Continuous Bureau | Mumbai 

 Maharashtra News Continuous’ Research report  : દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્ર ( Maharashtra ) ની 48 લોકસભા ચૂંટણી ( Loksabha Election 2024 ) ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડી? તે તો 4 જૂને જ ખબર પડશે.  દરમિયાન ન્યુઝ કન્ટીન્યુઝની ટીમે રિસર્ચ (News Continuous’ Research ) કર્યું છે અને તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેના સર્વે રિપોર્ટ અનુસાર જાણી શકાય છે કે મહારાષ્ટ્રની જનતાનો મૂડ કેવો છે… તે કોની સરકાર ઈચ્છે છે ઉદ્ધવ ઠાકરે  કે પછી એકનાથ શિંદેની.. જુઓ આ રિપોર્ટમાં..  

Join Our WhatsApp Channel

 Maharashtra  Research report 2024 : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સેનાને ક્યાં અને કેટલી સીટો મળશે?

Sr. No Name of the Constituecny LEADING PARTY TRAILING PARTY
Sr. No Name of the Constituency LEADING PARTY TRAILING PARTY
1 Buldhana SHS (EKS) SHS (UBT)
2 Ramtek SHS (EKS) Congress
3 Hingoli SS (UBT) SHS (EKS) / VBA
4 Aurangabad SS (UBT) SHS (EKS)
5 Nashik SS (UBT) SHS (EKS)
6 Kalyan SHS (EKS) SS (UBT)
7 Thane SHS (EKS) SS (UBT)
8 Mumbai North West SHS (EKS) SS (UBT)
9 Mumbai South central SHS (EKS) SS (UBT)
10 Mumbai South SHS (EKS) SS (UBT)
11 Maval SS (UBT) SHS (EKS)
12 Shirdi SHS (EKS) SS (UBT)
13 Kolhapur Congress SHS (EKS)
14 Hatkanangle SS (UBT) SHS (EKS)

 Political party                                                                                                                            Total seats

BJP 19
SS (Shinde) 8
NCP(AP) 2
RSP 1
Mahayuti 30

આ સમાચાર  પણ વાંચો:  Maharashtra News Continuous’ Research report : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સેનાને ક્યાં અને કેટલી સીટો મળશે? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ.. 

 

 

Gujarat CM 5 Years સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બનશે દેશનું અગ્રણી ‘ડેટા સેન્ટર હબ’
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
Bhupendra Patel સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત થઈ
CM Bhupendra Patel સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાત
Exit mobile version