News Continuous Bureau | Mumbai
Maharashtra News Continuous’ Research report : દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડી? તે તો 4 જૂને જ ખબર પડશે. દરમિયાન ન્યુઝ કન્ટીન્યુઝની ટીમે રિસર્ચ ( News Continuous’ Research report ) કર્યું છે અને તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેના સર્વે રિપોર્ટ અનુસાર જાણી શકાય છે કે મુંબઈગરાઓનો મૂડ કેવો છે… તે કોની સરકાર ઈચ્છે છે મહાયુતિ કે પછી મહાવિકાસ આઘાડીની.. જુઓ આ રિપોર્ટમાં..
Maharashtra Research report 2024 : મુંબઈની છ લોકસભા બેઠકો પર કોણ બાજી મારશે…?
| Name of the Constituecny | LEADING PARTY | TRAILING PARTY |
| Bhiwandi | BJP | NCP(SP) |
| Kalyan | SHS (EKS) | SS (UBT) |
| Thane | SHS (EKS) | SS (UBT) |
| Mumbai North | BJP | Congress |
| Mumbai North West | SHS (EKS) | SS (UBT) |
| Mumbai North East | BJP | SS (UBT) |
| Mumbai North central | BJP | Congress |
| Mumbai South central | SHS (EKS) | SS (UBT) |
| Mumbai South | SHS (EKS) | SS (UBT) |
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો પર કોણ બાજી મારશે? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ એક ક્લિકમાં ..