News Continuous Bureau | Mumbai
Maharashtra News Continuous’ Research report : મહારાષ્ટ્રમાં 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. અહીં લોકસભાની 48 બેઠકો માટે મુખ્ય મુકાબલો મહાયુતિ (ભાજપ, શિવસેના, એનસીપી) અને મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, એનસીપી, એસસીપી, શિવસેના-યુબીટી) વચ્ચે છે. આ સિવાય વંચિત બહુજન અઘાડી અને AIMIM પણ મેદાનમાં છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ દરેક 4 જૂનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે મતગણતરી થશે. એ પહેલા 1 જૂનના રોજ સાંજે 5 વાગ્યે ન્યુઝ કન્ટીન્યુઝનો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ રજૂ થવાનો છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડીથી કોને ફાયદો થશે તે તો 4 જૂને જ ખબર પડશે. જો કે એ પહેલા આજે 1 જૂનના સાંજે 5 વાગ્યે ન્યુઝ કન્ટીન્યુઝનો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે કોણ કેટલી બેઠકો જીતી શકે છે..
Maharashtra News Continuous’ Research report : જુઓ ન્યુઝ કન્ટીન્યુઝનો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..
| Sr. No | Name of the Constituecny | LEADING PARTY | TRAILING PARTY |
| 1 | Nandurbar | BJP | Congress |
| 2 | Dhule | BJP | Congress |
| 3 | Jalgaon | BJP | Congress |
| 4 | Raver | BJP | NCP |
| 5 | Buldhana | SHS (EKS) | SHS (UBT) |
| 6 | Akola | Congress | BJP/MVA |
| 7 | Amravati | Congress | BJP/PJP |
| 8 | Wardha | BJP | NCP(SP) |
| 9 | Ramtek | SHS (EKS) | Congress |
| 10 | Nagpur | BJP | Congress |
| 11 | Bhandara – Gondiya | BJP | Congress |
| 12 | Gadchiroli-Chimur | BJP | Congress |
| 13 | Chandrapur | Congress | BJP |
| 14 | Yavatmal-Washim | SS (UBT) | SHS (EKS) |
| 15 | Hingoli | SS (UBT) | SHS (EKS) / VBA |
| 16 | Nanded | Congress | BJP |
| 17 | Parbhani | RSP | SS (UBT) |
| 18 | Jalna | BJP | Congress |
| 19 | Aurangabad | SS (UBT) | SHS (EKS) |
| 20 | Dindori | NCP(SP) | BJP |
| 21 | Nashik | SS (UBT) | SHS (EKS) |
| 22 | Palghar | BJP | BVA |
| 23 | Bhiwandi | BJP | NCP(SP) |
| 24 | Kalyan | SHS (EKS) | SS (UBT) |
| 25 | Thane | SHS (EKS) | SS (UBT) |
| 26 | Mumbai North | BJP | Congress |
| 27 | Mumbai North West | SHS (EKS) | SS (UBT) |
| 28 | Mumbai North East | BJP | SS (UBT) |
| 29 | Mumbai North central | BJP | Congress |
| 30 | Mumbai South central | SHS (EKS) | SS (UBT) |
| 31 | Mumbai South | SHS (EKS) | SS (UBT) |
| 32 | Raigad | NCP (AP) | SS (UBT) |
| 33 | Maval | SS (UBT) | SHS (EKS) |
| 34 | Pune | BJP | Congress |
| 35 | Baramati | NCP (AP) | NCP (SP) |
| 36 | Shirur | NCP (SP) | NCP(AP) |
| 37 | Ahmadnagar | BJP | NCP (SP) |
| 38 | Shirdi | SHS (EKS) | SS (UBT) |
| 39 | Beed | BJP | NCP (SP) |
| 40 | Osmanabad | SS (UBT) | NCP (AP) |
| 41 | Latur | Congress | BJP |
| 42 | Solapur | Congress | BJP |
| 43 | Madha | NCP(SP) | BJP |
| 44 | Sangli | BJP | Ind / SS(UBT) |
| 45 | Satara | BJP | NCP(SP) |
| 46 | Ratnagiri – sindhudurg | SS (UBT) | BJP |
| 47 | Kolhapur | Congress | SHS (EKS) |
| 48 | Hatkanangle | SS (UBT) | SHS (EKS) |
| BJP | 19 | ||
| SS (Shinde) | 8 | ||
| NCP(AP) | 2 | ||
| RSP | 1 | ||
| Mahayuti ( Total ) | 30 | ||
| SS (UBT) | 8 | ||
| NCP(SP) | 3 | ||
| Congress | 7 | ||
| MVA ( Total ) | 18 | ||