ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસે પણ હોબાળા સભર રહ્યો છે.
12 સાંસદોની બરખાસ્તગી પર રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષે હોબાળો કર્યો છે.
વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે
એટલે કે હવે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યે શરૂ થશે.
મહારાષ્ટ્રના બે ટુકડા નહીં થાય, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી