Site icon

Madhya Pradesh: પુરુષે પત્નીને પૂછ્યા વગર રાંધવા માટે ટામેટાં વાપર્યા, તો પત્ની ઘર છોડી નીકળી ગઈ.

Madhya Pradesh:ટામેટાંના ઉંચા ભાવ વચ્ચે, એક પુરુષની પત્ની.. જ્યારે પત્નિની સલાહ લીધા વિના ટિફિન સર્વિસના ભોજન બનાવવા માટે પતિએ બે ટામેટાંનો ઉપયોગ કર્યો. ત્યારે પત્નિ પતિથી નારાજ થઈ ગઈ હતી.

Madhya Pradesh: Husband uses tomatoes to cook without asking wife, wife leaves home.

Madhya Pradesh: Husband uses tomatoes to cook without asking wife, wife leaves home.

News Continuous Bureau | Mumbai

Madhya Pradesh: ટામેટાં (Tomato) ના આસમાને પહોંચેલા ભાવે ઘણા લોકોની આર્થિક સ્થિતિ પર વધારાનો ભાર મૂક્યો છે, પરંતુ આ ભાવ વધારો મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના શહડોલ જિલ્લામાં પતિ-પત્ની વચ્ચેની લડાઈનું કારણ પણ બન્યો છે. ટિફિન સર્વિસ (Tiffin Service) ચલાવતા સંજીવ બર્મને (Sanjeev Burman) જણાવ્યું હતું કે તાજેતરમાં તેણે પત્નીને પૂછ્યા વિના ભોજન બનાવતી વખતે બે ટામેટાંનો ઉપયોગ કર્યા પછી દંપતી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.

Join Our WhatsApp Community

બર્મનના જણાવ્યા મુજબ, તેની પત્ની પતિના ટામેટાંના ઉપયોગથી નારાજ થઈ ગઈ હતી. કારણ કે બર્મને આ વિશે તેની પત્નિ સાથે સલાહ લીધી ન હતી.

સંજીવે પત્નિના લાપતાની પોલિસમાં ફરિયાદ નોંધાવી છે..

બર્મનના નિવેદન મુજબ, દલીલ પછી, પત્નિએ(wife) તેમની પુત્રી સાથે તેમનું ઘર છોડવાનું નક્કી કર્યું. બર્મને પત્નિને શોધવાનો પ્રયત્ન કર્યો પણ શોધી શક્યો નહીં. બાદમાં તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મદદ માટે ગયો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે સંજીવે ફરિયાદ નોંધાવી છે. સંજીવે કહ્યું કે પત્નિ સાથે દલીલ એટલા માટે શરૂ થઈ કારણ કે તેણે જે શાકભાજીની વાનગી બનાવી હતી તેમાં બે ટામેટાં નાખ્યા હતા.બર્મને કહ્યું કે તેણે ત્રણ દિવસમાં તેની પત્ની સાથે વાત કરી નથી અને પત્નિ ક્યાં છે તે ખબર નથી.

પોલીસ અધિકારીઓએ સંજીવને ખાતરી આપી હતી કે તેઓ તેની પત્નીનો સંપર્ક કરશે અને તે જલ્દી પરત આવશે.

આ સમાચાર પણ વાંચો: Chandrayaan-3 Mission: મિશન ચંદ્રયાન-3ના લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ, આજે બપોરે 2:35 વાગ્યે થશે લોન્ચ.. જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકશો?

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version