Site icon

Makar Sankranti: પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની શુભેચ્છાઓ પાઠવી…

Makar Sankranti:પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

Makar Sankranti Prime Minister extends greetings on Makar Sankranti, Uttarayan and Magh Bihu...

Makar Sankranti Prime Minister extends greetings on Makar Sankranti, Uttarayan and Magh Bihu...

Makar Sankranti: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.

Join Our WhatsApp Community

X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું: “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી પ્રાર્થના.

 

“મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભ્યર્થના….!!!

 

આ સમાચાર પણ વાંચો: Lohri Celebration: પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના નારાયણામાં લોહરી ઉજવણીમાં ભાગ લીધો, દરેકને લોહરીની શુભકામનાઓ આપી

Makar Sankranti: આપ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ! આ તહેવાર સૌના જીવનમાં સફળતા અને ખુશીઓ લાવે.”

 

“માઘ બિહુની શુભકામનાઓ! આપણે પ્રકૃતિની વિપુલતા, પાકનો આનંદ અને એકતાની ભાવનાની ઉજવણી કરીએ છીએ. આ તહેવાર ખુશી અને એકતાની ભાવનાને વધુ આગળ ધપાવે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version