News Continuous Bureau | Mumbai
Manmohan Singh Death :
-
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે.
-
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો પાર્થિવ દેહ એઈમ્સથી તેમના નિવાસસ્થાને પહોંચ્યો છે.
-
ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે.
-
ભારત સરકારે 27 ડિસેમ્બર, 2024 ના રોજ નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક મોટું થવાનાં એંધાણ, શિંદે અચાનક દિલ્હીના પ્રવાસે; મોદી શાહ સાથે કરી મુલાકાત…
Manmohan Singh Ji led India with immense wisdom and integrity. His humility and deep understanding of economics inspired the nation.
My heartfelt condolences to Mrs. Kaur and the family.
I have lost a mentor and guide. Millions of us who admired him will remember him with the… pic.twitter.com/bYT5o1ZN2R
— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)