Manmohan Singh Funeral :  રાજઘાટ પર નહીં અહીં થઇ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર; રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય…

  Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને આજે ઉત્તર દિલ્હીના સાર્વજનિક સ્મશાન ભૂમિ નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

by kalpana Verat
 Manmohan Singh Funeral Manmohan Singh’s funeral at Nigambodh ghat

 News Continuous Bureau | Mumbai

 Manmohan Singh Funeral :

  • ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું.

  • આજે અંતિમ સંસ્કાર  રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

  • સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નવી દિલ્હીના નિગમબોધ ઘાટ   11.45 કલાકે કરવામાં આવશે. 

  • સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.  

  • મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.

આ સમાચાર પણ વાંચો :  Manmohan Singh Memorial:વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બનશે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું સ્મારક; કોંગ્રેસ હવે આ મુદ્દે નારાજ!

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More