MDoNER : MDoNERએ વિજ્ઞાન ભવન એનેક્સી, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 માટે કાઉન્ટડાઉનનું આયોજન કર્યું

MDoNER : આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અપેક્ષાએ, ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) એ નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન એનેક્સી ખાતે એક કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

MDoNER Organized Countdown for International Yoga Day-2024 at Vigyan Bhawan Annexe, New Delhi

News Continuous Bureau | Mumbai

MDoNER : આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અપેક્ષાએ, ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) એ નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન એનેક્સી ( Vigyan Bhavan Annexe ) ખાતે એક કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કર્યું હતું. MDoNERના સચિવ અને અધિકારીઓ/કર્મચારીઓ તેમજ વિજ્ઞાનભવન એનેક્સીમાં નિમણૂંક CISFના અધિકારીઓ અને કર્મચારીઓએ MDNIYના યોગ પ્રશિક્ષક અને નિદર્શકોના માર્ગદર્શનમાં સક્રિય રુપે ભાગ લીધો અને ભારતીય વારસામાં ઊંડે ઊંડે જડેલા યોગના શાશ્વત લાભો પર પ્રકાશ પાડ્યો.

Join Our WhatsApp Community

આ ઇવેન્ટમાં સર્વગ્રાહી સુખાકારીને પોષવાના હેતુથી ગતિશીલ યોગ પ્રેક્ટિસ દર્શાવવામાં આવી હતી. સચિવ DoNERએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે યોગની ( Yoga ) ભૂમિકા પર ભાર મૂક્યો હતો

MDoNER Organized Countdown for International Yoga Day-2024 at Vigyan Bhawan Annexe, New Delhi

MDoNER Organized Countdown for International Yoga Day-2024 at Vigyan Bhawan Annexe, New Delhi

MDoNER આ પરિવર્તનકારી દિવસ ( International Yoga day ) માટે કાઉન્ટડાઉનનું આયોજન કરે છે, તે યોગ દ્વારા આરોગ્ય અને કલ્યાણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. વિજ્ઞાન ભવનમાં આયોજિત આ કાર્યક્રમ યોગની સાર્વભૌમિક અપીલ અને સમકાલીન પડકારોનો સામનો કરવા માટે તેની કાયમી પ્રાસંગિકતાની યાદ અપાવે છે.

MDoNER Organized Countdown for International Yoga Day-2024 at Vigyan Bhawan Annexe, New Delhi

આ સમાચાર પણ વાંચો: Parivartan Chintan – II: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ 9-10 મેના રોજ સશસ્ત્ર દળોની સંયુક્તતા અને એકીકરણ પર બે દિવસીય પરિષદ પરિવર્તન ચિંતન-IIની અધ્યક્ષતા કરશે

યોગ, જેના મૂળ પ્રાચીન ભારતીય પરંપરામાં છે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર માટે વ્યાપકપણે ઓળખાય છે. MDoNERની ઇવેન્ટ તંદુરસ્ત અને વધુ સંતુલિત જીવનશૈલી માટે રોજિંદા જીવનમાં યોગને સામેલ કરવાના મહત્વ પર પ્રકાશ પાડે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version