Site icon

G20 Summit : નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

G20 Summit : પ્રધાનમંત્રી રુટેએ ભારતના G20 પ્રેસિડન્સી અને સમિટની સફળતા માટે પ્રધાનમંત્રી શ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

Meeting of Prime Minister Shri with Prime Minister of Netherlands

Meeting of Prime Minister Shri with Prime Minister of Netherlands

News Continuous Bureau | Mumbai 

G20 Summit :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બર 2023ના રોજ G20 સમિટની સાથે સાથે, નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન માર્ક રુટ્ટે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી રુટેએ ભારતના G20 પ્રેસિડન્સી અને સમિટની સફળતા માટે પ્રધાનમંત્રી શ્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચંદ્રયાન મિશનની સફળતા માટે ભારતને પણ અભિનંદન પાઠવ્યા અને ચંદ્ર પરના આદિત્ય મિશન માટે શુભેચ્છાઓ પાઠવી.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સ્વચ્છ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર્સ, સાયબર અને ડિજિટલ ટેક્નોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં સહકાર સહિત તેમની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.

ચર્ચામાં પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
DA Hike: શું કેન્દ્રીય કર્મચારીઓને આજે સરકાર આપશે દિવાળી ભેટ? ડીએ (DA) વધારા પર થઈ શકે છે નિર્ણય
RSS: આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી, સ્મારક ટપાલ ટિકિટ સાથે જારી કરી આ વસ્તુ
Western Railway: પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા માટે અપીલ કરે છે
Exit mobile version