Site icon News Continuous Bureau | Mumbai

G20 Summit : બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત…

G20 Summit : રાષ્ટ્રપતિ લુલાએ ભારતના G20 પ્રેસિડેન્સીની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

Meeting of the Prime Minister with the President of Brazil...

Meeting of the Prime Minister with the President of Brazil...

News Continuous Bureau | Mumbai 

G20 Summit : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) સાથે 10 સપ્ટેમ્બર 2023ના રોજ, નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે  બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ બેઠક યોજી હતી.

Join Our WhatsApp Channel

રાષ્ટ્રપતિ લુલાએ(President Lula) ભારતના G20 પ્રેસિડેન્સીની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ આવતા વર્ષે બ્રાઝિલના G20 પ્રેસિડન્સી માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.

ભારત – બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થઈ, જેમાં બાયો-ઈંધણ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ આધારિત ઉદ્યોગો, અવકાશ અને ઉડ્ડયનમાં સહકારનો સમાવેશ થાય છે.

બેઠકના અંતે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : પાકિસ્તાન માટે બચાવ કરનાર તુ્ર્કીના બદલ્યા સુર.. UNSCમાં ભારતના સમર્થન અંગે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનએ આપ્યું આ મોટુ નિવેદન…વાંચો વિગતે..

ED Attaches Unity Infraprojects Assets બેંક લોન ફ્રોડમાં મોટી માછલીઓ પર તવાઈ ED એ યુનિટી ઇન્ફ્રાપ્રોજેક્ટ્સની ₹૮૫.૨૦ કરોડની સંપત્તિ કરી જપ્ત!
Amit Shah Security Review Meeting ગૃહ મંત્રાલયની મેગા સિક્યોરિટી રિવ્યુ મીટિંગ IB ચીફ, પેરામિલિટ્રી ડીજી અને રાજ્ય પોલીસ વડાઓ સાથે દેશની આંતરિક સુરક્ષા પર મંથન
BJP Attacks Rahul Gandhi Over Rally સાથી પક્ષો પણ સાથે નથી, તો આ જીદ કોના માટે? ૧ નવેમ્બરની રેલી મામલે ભાજપનો મોટો પ્રહાર શું ઇન્ડિયા ગઠબંધનમાં પડી ગઈ છે તિરાડ?
Sonia Gandhi Rajiv Gandhi Love Story રેસ્ટોરન્ટથી શરૂ થઈ હતી રાજીવ ગાંધી સાથેની લવ સ્ટોરી સોનિયા ગાંધીએ ખુદ સંભળાવી પ્રેમકહાની!
Exit mobile version