Site icon

Melodious: PM મોદીએ ઇજિપ્તની યુવતી દ્વારા દેશભક્તિના ગીતની રજૂઆતની પ્રશંસા કરી

Melodious: "ઇજિપ્તના કરીમન દ્વારા કરવામાં આવેલ આ પ્રસ્તુતિ સુમધુર છે! હું તેણીને આ પ્રયાસ માટે અભિનંદન આપું છું અને તેણીના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું."

Melodious PM Modi praises patriotic song by Egyptian girl on 75th R-Day

Melodious PM Modi praises patriotic song by Egyptian girl on 75th R-Day

Melodious: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીઈજિપ્તની યુવતી કરીમન દ્વારા 75મા #પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિના ગીત “દેશ રંગીલા”ની રજૂઆતને બિરદાવી હતી.

Join Our WhatsApp Community

તેણે તેના ઉજ્જવળ ભવિષ્યની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુઃ

“ઇજિપ્તના કરીમન દ્વારા કરવામાં આવેલ આ પ્રસ્તુતિ સુમધુર છે! હું તેણીને આ પ્રયાસ માટે અભિનંદન આપું છું અને તેણીના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

 

 

આ સમાચાર પણ વાંચો :  Earthquake : વહેલી સવારે લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી હતી કે લોકો ગભરાહટ માં ઘરની બહાર દોડ્યા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Rain: ગોવા પછી મુંબઈમાં પણ વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાનું એલર્ટ, આઈએમડીએ આપી આ ચેતવણી
Cyber ​​thug: સાયબર ઠગોએ લીધો જીવ! પુણેમાં નિવૃત્ત અધિકારીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો આઘાત, થયું દુઃખદ નિધન
Delhi Riots 2020: સત્તા પરિવર્તનના ષડયંત્ર હતા ૨૦૨૦ના રમખાણો… સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો દાવો, ટ્રમ્પના પ્રવાસ સાથે શું છે કનેક્શન?
Akhtar Qutubuddin: નકલી વૈજ્ઞાનિક બનેલા અખ્તર કુતુબુદ્દીને પરમાણુ ડેટા ચોર્યો! ચિંતા વધારનારી ઘણી વસ્તુઓ મળી આવી
Exit mobile version