News Continuous Bureau | Mumbai
Mera Pehla Vote Desh Ke Liye : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ વર્ગના લોકોને નવા મતદારોમાં ‘મેરા પહલા વોટ દેશ લિયે’ અભિયાનનો સંદેશ ફેલાવવા અપીલ કરી છે.
પ્રથમ વખતના મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને યુવા મતદારોને તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે ‘મેરા પહલા વોટ દેશ કે લિએ’ થીમવાળી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Japan Birth Rate: જાપનમાં બાળકોના જન્મદરમાં ફરી આવ્યો ભારે ઘટાડો.. છેલ્લા આટલા વર્ષનો રેકોર્ડ તૂટ્યો.. જાણો વિગતે..
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે X હેન્ડલ પર ‘મેરા પહલા વોટ દેશ કે લિએ’ ગીત શેર કર્યું અને દરેકને શેર કરવા કહ્યું.
કેન્દ્રીય મંત્રીની પૂર્વ પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:-
A clarion call was given by our Honourable PM Shri @narendramodi ji in his recent Mann Ki Baat address & as the Nation gears up for its biggest festival of democracy, I urge all of you to join the #MeraPehlaVoteDeshKeLiye campaign and encourage young voters to exercise their… pic.twitter.com/Gmcl4QMBbo
— Anurag Thakur (@ianuragthakur) February 27, 2024
“ચાલો આપણે આપણી ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવીએ. હું જીવનના તમામ ક્ષેત્રના લોકોને તેમની પોતાની રીતે પ્રથમ વખતના મતદારો વચ્ચે સંદેશ ફેલાવવા માટે આહ્વાન કરું છું – #MeraPelahVoteDeshKeLiye!”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.