Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં સોશિયલ મીડિયા સંબંધિત જાહેરાતો માટે આ પેલ્ટફોર્મે બનાવ્યા નવા નિયમ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ થશે લાગુ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

મેટાએ ભારતમાં જાહેરાતકર્તાઓ માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સામાજિક મુદ્દાઓ પર જાહેરાત કરવા માટે નવા નિયમો જાહેર કરી રહી છે. 

હવે નવી સિસ્ટમ હેઠળ, સામાજિક મુદ્દાઓ પર જાહેરાતો ચલાવનાર કોઈપણ વ્યક્તિએ તે માટે અધિકૃત હોવું જરૂરી રહેશે.

આ ઉપરાંત, આ જાહેરાતો ચલાવતી વ્યક્તિ અથવા સંસ્થાના નામ સાથે ડિસ્ક્લેમર પણ સામેલ હોવું આવશ્યક છે.

નવા નિયમો 9 સામાજિક મુદ્દાઓ સાથેની જાહેરાતો પર લાગુ થશે. 

આ પર્યાવરણીય રાજકારણ, અપરાધ, અર્થતંત્ર, આરોગ્ય, રાજકીય મૂલ્યો અને શાસન, નાગરિક અને સામાજિક અધિકારો, ઇમિગ્રેશન, શિક્ષણ અને અંતે સુરક્ષા અને વિદેશ નીતિ તરીકે સૂચિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુકે ઓક્ટોબરમાં કંપનીનું નામ ફેસબુકથી બદલીને મેટા કરી દીધું. હવે ભારત સહિત વિશ્વમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને હવે મેટા તરીકે ઓળખવામાં આવે છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી બન્યા પિતા, પત્ની કેરીએ પુત્રીને આપ્યો જન્મ
 

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version