કાશ્મીર મામલે વડાપ્રધાનની બેઠક બાદ ત્રાસવાદી ઘટનાક્રમનો સિલસિલો શરૂ થઇ ગયો છે.
આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને તેમના પરિવાર પર આડેધડ ગોળીબાર કર્યો હતો.
આ હુમલામાં એસપીઓ ફૈયાઝ અને તેમના પત્ની રાતના સમયે જ મૃત્યુ પામ્યા હતા અને ઘાયલ દીકરીએ સોમવારે સવારે દમ તોડ્યો હતો.
પોલીસે આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધખોળ ચાલુ છે.
મરાઠી બિગ બોસ સીઝન-2માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર આ અભિનેત્રી ડ્રગ્સ સાથે પકડાઈ જાણો વિગત