News Continuous Bureau | Mumbai
- પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ ( Vice President ) ને ફોન કર્યો, “પવિત્ર સંસદ સંકુલમાં કેટલાક સાંસદો ( MPs ) ની ખરાબ હરકત પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું”
- “હું વીસ વર્ષથી આવા અપમાનનો ભોગ બન્યો છું” – પ્રધાનમંત્રીએ વી.પી.ને કહ્યું
- દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ – પીએમ જેવા બંધારણીય કાર્યાલય સાથે આવું થઈ શકે છે
- “થોડા લોકોની હરકતો મને મારી ફરજ નિભાવતા અટકાવશે નહીં” – ઉપરાષ્ટ્રપતિ
Mimicry row: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર ( Jagdeep Dhankhar ) ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) નો ટેલિફોન કૉલ ( Phone call ) ક્રયો અને બાદમાં તેમણે ગઈકાલે પવિત્ર સંસદ સંકુલમાં અને તે પણ કેટલાક સાંસદો ( MPs ) ની “ખરાબ હરકત પર ભારે દુઃખ” વ્યક્ત કર્યું.
વાતચીત દરમિયાન પીએમએ શ્રી ધનખરને કહ્યું કે તેઓ પોતે વીસ વર્ષથી આવા અપમાનનો ભોગ બન્યા છે. “પરંતુ હકીકત એ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય કાર્યાલય સાથે અને તે પણ સંસદમાં થઈ શકે છે, તે દુર્ભાગ્યપૂર્ણ હતું,” એવી તેમણે ટિપ્પણી કરી.
Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty…
— Vice President of India (@VPIndia) December 20, 2023
ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને કહ્યું હતું કે “કેટલાંક લોકોની હરકતો મને મારી ફરજ નિભાવવામાં અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રાખવાથી રોકશે નહીં.”
આ સમાચાર પણ વાંચો : Mamata Banerjee : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
બંધારણીય મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા, VPએ જણાવ્યું હતું કે “કોઈપણ અપમાન મને મારો માર્ગ બદલવા માટે દબાણ કરી શકશે નહીં.”
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का फोन आया और उन्होंने कल संसद के पवित्र परिसर में कुछ माननीय सांसदों द्वारा प्रदर्शित की गयी अपमानजनक नाटकीयता पर अत्यंत दुख व्यक्त किया। उन्होंने मुझे बताया कि वह पिछले बीस वर्षों से इस तरह के अपमान सहते आ रहे हैं, लेकिन देश के उपराष्ट्रपति…
— Vice President of India (@VPIndia) December 20, 2023
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.