Site icon

લખીમપુર ઘટના: સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હંગામો, કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ પણ હંગામા સાથે શરૂ થયો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા મામલે ટિપ્પણી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માંગ કરી છે.

આ પછી વિપક્ષી દળોના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

 

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version