Site icon News Continuous Bureau | Mumbai

Steel Ministry : સ્ટીલ મંત્રાલયે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ – 2024 માટે અરજીઓ મંગાવી

Steel Ministry : ભારત સરકારનું સ્ટીલ મંત્રાલય ધાતુ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાનને માન્યતા આપવા માટે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ પ્રદાન કરે છે

Ministry of Steel invited applications for National Metallurgist Awards - 2024

Ministry of Steel invited applications for National Metallurgist Awards - 2024

News Continuous Bureau | Mumbai

Steel Ministry :  ભારત સરકારનું સ્ટીલ મંત્રાલય ધાતુ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાનને માન્યતા આપવા માટે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ ( National Metallurgist Awards ) પ્રદાન કરે છે, જેમાં ઓપરેશન્સ, સંશોધન અને વિકાસ, કચરાનું વ્યવસ્થાપન અને ઊર્જા સંરક્ષણ સામેલ છે. નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ ( NMA )-2024 માટેની અરજીઓ ઉદ્યોગ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના વ્યક્તિઓ પાસેથી મંગાવવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

Steel Ministry :  આ પુરસ્કારો નીચેની ચાર કેટેગરીમાં આપવામાં આવશે:-

https://awards.steel.gov.in વેબ પોર્ટલ મારફતે જ અરજી ઓનલાઇન પ્રાપ્ત થશે. અરજીઓ (  applications ) પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ 06/09/2024ના 05:00 વાગ્યે છે.

આ સમાચાર પણ વાંચો:  IMD: આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં સક્રિય ચોમાસાની સ્થિતિની સંભાવના: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)

લાયકાતના માપદંડ અને રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કારોથી સંબંધિત અન્ય નિયમો અને શરતો સંબંધિત માર્ગદર્શિકાઓ https://awards.steel.gov.in

આ યોજના ફક્ત ભારતીય નાગરિકો માટે છે, જેમણે ઉદ્યોગ, સંશોધન અને વિકાસ અથવા શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના કાર્ય દ્વારા ભારતમાં ધાતુશાસ્ત્રના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. 01/01/2024થી ઉમેદવારની લાયકાતને ધ્યાનમાં લેવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

E20 Petrol Protest – E20 પેટ્રોલ મુદ્દે નિતિન ગડકરી સામે યુવક કોંગ્રેસનો વિરોધ, નાગપુરમાં ઘેરાવનો પ્રયાસ
Bankipur Assembly Byelection Result બાંકીપુરમાં પ્રશાંત કિશોરની રણનીતિ સુપરહિટ! ભાજપ બહુમતથી દૂર, RJD ના પણ સૂપડા સાફ
Abhijit Dipke Cockroach Janata Party Meeting કોકરોચ જનતા પાર્ટીની ૫ ઓગસ્ટે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક, અભિજીત દીપકે ભવિષ્યની રણનીતિ અંગે કરશે ચર્ચા
US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Exit mobile version