ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
સાઉદી અરબના પાટનગર યાદમાં મંગળવારની સવારે ડ્રોન અને મિસાઈલ હુમલા થતાની સાથે જ પરિસ્થિતિ તંગ બની હતી. રાત્રે અચાનક ધમાકાઓ અને અવાજ સાંભળવા મળતા લોકો ગભરાઇ ગયા હતા.
સાઉદી અરેબિયાના અમેરિકાના દૂતાવાસમાં રિયાઝ પર મિસાઈલ અને ડ્રોન હૂમલા થયા હોવાની પુષ્ટિ કરી છે અટકળો લગાવાઈ રહી છે કે આ હુમલા ઈરાન અને યમન સમર્થક હૈતી વિદ્રોહીઓએ કર્યા છે. અમેરિકન દૂતાવાસે રીયાધ અને સાઉદી માં રહેતા પોતાના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમ જ ઘટના સ્થળેથી થોડા સમય માટે પાછળ હટી સુરક્ષિત જગ્યા પર છુપાઈ જવાની અને આત્મરક્ષા કરવાની વિનંતી કરી છે.
કહેવાય છે કે હૈતી વિદ્રોહીઓ રિયાધમાં હજુ વધારે હુમલા કરી શકે એમ છે.
સાઉદીના પ્રવક્તાના જણાવ્યા મુજબ હૈતી વિદ્રોહીઓએ ડ્રોનથી નાગરિક અને રહેઠાણ વિસ્તારને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ, તેઓના આ હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે અને ભવિષ્યમાં થનારી આવી ઘટનાઓ અંગે પણ તરત જ રીયાધ અને સાઉદી દ્વારા પગલા લેવામાં આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com