મોદી કેબિનેટનું આ તારીખે થઈ શકે છે વિસ્તરણ, આ નેતાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આ સપ્તાહે વિસ્તાર કરવામા આવી શકે છે. આ માટે 20 થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. 

સૂત્રોના જણાવ્યાનુસાર 6 થી 8 જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનનો ભાગ રહેલા રાજકીય દળના નેતાઓ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે અને જેડીયુ, એલજેપી ઉપરાંત અપના દળના નેતાઓ મંત્રી પદ માટે શપથ લઈ શકે છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ સામેલ છે અને વિસ્તાર બાદ 81 સભ્ય થઈ જશે.

કોંગ્રેસને ઝટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જી આ પાર્ટીમાં જોડાયા ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More