કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસેજના જમ્મુ કાશ્મીર કેડરને ખતમ કરી દીધો છે. સરકારે ગુરૂવારે આ સંબંધિત આદેશ જાહેર કર્યા.
જમ્મુ કાશ્મીરના IAS, IPS અને IFS અધિકારી હવે AGMUT કેડર(અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યૂનિયન ટેરેટરીઝ કેટર)નો ભાગ હશે.
કલમ 370 હટાવવાના 17 મહિના બાદ કેન્દ્ર સરકારે કર્યો આદેશ
આ પહેલા જમ્મુ કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂંક બીજા રાજ્યોમાં નહોતી થતી.
