સરકાર તરફથી પ્રસ્તાવિત પગલા સંવિધાનની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો સરકાર આ દરમિયાન નવા કાયદા પર થોડાક સમય માટે પ્રતિબંધ લગાવે છે અથવા રદ્દ કરે તો તે માટે તેમને સુપ્રીમ કોર્ટ અથવા સાંસદમાં જવું પડશે.
સંસદીય પ્રક્રિયામાં કોઈ એવી જોગવાઈ નથી જેમાં કોઈ કાયદાને પડતો મુકી શકાય
કાયદા પર હાલમાં પ્રતિબંધ મુકવાનો અધિકાર ફક્ત સુપ્રીમ કોર્ટની પાસે છે ન કે સરકાર પાસે