Site icon

MoFPI : MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને કરી આમંત્રિત, આ તારીખ સુધી કરી શકશે દરખાસ્તો સબમિટ.

MoFPI : MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને આમંત્રણ આપે છે. સંસ્થાઓએ તેમની દરખાસ્તો ઓનલાઈન સબમિટ કરવી જરૂરી છે. EoI/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 21મી સપ્ટેમ્બર 2024 છે

MoFPI invites EOI Proposals for setting up of Multiproduct Food Irradiation Units

MoFPI invites EOI Proposals for setting up of Multiproduct Food Irradiation Units

News Continuous Bureau | Mumbai

MoFPI : ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે સંકલિત કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કોલ્ડ ચેઇન સ્કીમ) હેઠળ મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની ( multiproduct food irradiation units ) સ્થાપના માટે ભાવિ ઉદ્યોગ સાહસિકો પાસેથી અભિવ્યક્તિ રુચિ ( EoI ) આમંત્રિત કર્યા છે. આ કેન્દ્રીય ક્ષેત્રની છત્ર યોજના- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના ( PMKSY )નું એક એકમ છે, જેની જાહેરાત નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટમાં ( Union Budget ) જાહેરાત કરવામાં આવી હતી. માંગ આધારિત કોલ્ડ ચેઇન યોજના હેઠળ પાત્ર પ્રોજેક્ટ્સને અનુદાન સહાય/સબસિડીના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 

Join Our WhatsApp Community

સંસ્થાઓએ પોતાની દરખાસ્તો ફક્ત “પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના” હેઠળ સંબંધિત વિગતો સાથે (યોગ્ય શીર્ષકો હેઠળ) https://www.sampada-mofpi.gov.in/ પર ઑનલાઇન સબમિટ કરવાની રહેશે. તમામ દરખાસ્તો https://www. .mofpi.gov.in પર ઉપલબ્ધ તારીખ 06 ઓગસ્ટ 2024નાં રોજ જાહેર “સંકલિત કોલ્ડ ચેન અને મૂલ્ય સંવર્ધન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કીમ – ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના” શીર્ષકવાળી યોજના માર્ગદર્શિકા અનુસાર નિયત તારીખે અથવા તે પહેલાં સબમિટ કરવી જરૂરી છે

આ સમાચાર પણ વાંચો:  Shobhita and Naga: શોભિતા ધુલિપાલા કરવા માંગે છે કોર્ટ મેરેજ, જાણો સસરા નાગાર્જુન એ દીકરા નાગા ચૈતન્ય ના લગ્ન વિશે શું કહ્યું

EoI/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2024 છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Exit mobile version