193
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai.
ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારતમાં વર્ષ 2022નું નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે .
હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદની શક્યતા છે .
જોકે હવામાન વિભાગ આ સંદર્ભે વધુ વિગતવાર અહેવાલ આગામી એપ્રિલ મહિનામાં જાહેર કરશે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીર પર કડક સંદેશ વચ્ચે ભારત પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત… જાણો વિગતે
You Might Be Interested In