Site icon

કોરોના પહોંચ્યો માઉન્ટ એવરેસ્ટની ટોચ પર. સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાની આશંકા.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
      કોરોના મહામારીનો વ્યાપ દુનિયાના ખૂણે ખૂણે થી વધીને હવે માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી ગયો છે. 
    નોર્વેના એક પર્વતારોહકમા કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. આ પર્વતારોહકને એવરેસ્ટની પહાડીઓમાંથી હેલિકોપ્ટર દ્વારા નેપાળની રાજધાની કાઠમંડુમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં એનો હોસ્પિટલમાં કોરોના સંદર્ભે ઈલાજ ચાલી રહ્યો છે. જોકે નોર્વેના પર્વતારોહકની સાથે એક શેરપા પણ કોરોના સંક્રમણનો શિકાર થયો છે. નોર્વેના પર્વતારોહકના મતે પહાડની ઊંચાઈ પર કોઈ કોરોના સંક્રમિત નહિ હોય માટે જ તે માઉન્ટ એવરેસ્ટ શિખર ચઢવા ગયો હતો.


   આ ઘટનાને કારણે નેપાળમાં પર્વતારોહકોના આવવાની આશા પર પાણી ફરી ગયું છે. પર્વતારોહક ને આકર્ષવા માટે ક્વોરનટાઈન નિયમોમાં છૂટ આપ્યા છતાં પણ તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કાઠમંડુની એક હોસ્પિટલમાં એવરેસ્ટ શિખરથી કોરોનાના દર્દીઓ આવ્યાની પુષ્ટિ થઈ છે.

Join Our WhatsApp Community

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તોડી સંસદીય પ્રણાલી : વડાપ્રધાન સાથેની મિટિંગ સોશિયલ મીડિયા પર લાઇવ દેખાડી. પછી વડાપ્રધાન વઢ્યા અને તેણે માફી માંગી. જુઓ વિડિયો…
 

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version