Site icon

મુકુલ રોહતગી બીજી વખત બનશે દેશના એટર્ની જનરલ- આ તારીખથી શરૂ થશે તેમનો કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

ભારતના એટર્ની જનરલના(Attorney General of India) રૂપમાં મુકુલ રોહતગીની(Mukul Rohatgi) નિયુક્તિ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુકુલ રોહતગી કેકે વેણુ ગોપાલનું(KK Venu Gopal) સ્થાન લેશે જેમનો કાર્યકાળ (Tenure) 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 

તેઓ 1 ઓક્ટોબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે.

આ અગાઉ મુકુલ રોહતગી જૂન 2014માં પણ એટર્ની જનરલના રૂપમાં નિયુક્ત થયા હતા અને જૂન 2017 સુધી સેવા આપી હતી.  

ઉલ્લેખનીય છે કે, હાલના એટર્ની જનરલ કેકે વેણુગોપાલની સેવા 30 જૂનના રોજ સમાપ્ત થઈ ચૂકી હતી પરંતુ તેમનો સેવા વિસ્તાર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો તપાસ એજન્સી ઇડીની કાર્યવાહી- નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ રવિ નારાયણની કરી ધરપકડ – છે આ ગંભીર આરોપ

Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Hafiz Saeed: ચોંકાવનારો ગુપ્તચર રિપોર્ટ! હાફિઝ સઈદ બાંગ્લાદેશને ‘લોન્ચપેડ’ બનાવી ભારત પર મોટા હુમલાની તૈયારીમાં!
Mukesh Ambani Nathdwara visit: શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી
Vande Bharat Express: દેશભક્તિ કે પ્રોપેગેન્ડા? RSSનું ગીત ગાવા બદલ બાળકો સામે વાંધો ઉઠાવતા સ્કૂલ મેનેજમેન્ટે આપ્યો આવો જડબાતોડ જવાબ
Exit mobile version