Site icon

કેન્દ્ર સરકારના હવાઈ કિલ્લા? મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનાં ઠેકાણાં નથી ત્યાં મુંબઈમાં વધુ બે નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત! જાણો કયા નવા રૂટ પર દોડશે બુલેટ ટ્રેન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

જમીન સંપાદનના મુદ્દે કેન્દ્ર સરકારનો મહત્ત્વાકાંક્ષી ગણાતો મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઘોંચમાં મુકાઈ ગયો છે, ત્યારે મુંબઈથી વધુ બે નવા રૂટ પર સરકાર બુલેટ ટ્રેન દોડાવાનાં સપનાં જોઈ રહી છે. સરકાર મુંબઈથી હૈદરાબાદ અને મુંબઈથી નાગપુર વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા માગે છે.

સરકાર મુંબઈથી પુણે થઈને હૈદરાબાદ તથા મુંબઈથી નાશિક થઈને નાગપુર સુધી બુલેટ ટ્રેન દોડાવવા માગે છે. એ માટે પ્રોજેક્ટ રિપૉર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નૅશનલ હાઈસ્પીડ રેલ કૉર્પોરેશન એના પર 8થી 10 મહિનામાં રિપૉર્ટ તૈયાર કરે એવો અંદાજો છે.

જ્યાં એક તરફ અનેક રાજ્યોમાં લોકડાઉન ખતમ થઈ રહ્યું છે ત્યારે આ રાજ્ય એ લોકડાઉન લાગુ કર્યું. જાણો વિગત

મુંબઈ-પુણે-હૈદરાબાદ વચ્ચે 600 કિલોમીટરના હાઈસ્પીડ માર્ગ માટે એરિયલ સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. એ સિવાય મુંબઈ-નાશિક-શિર્ડી અને નાગપુર લાઇન માટે પણ સર્વે કરવામાં આવી રહ્યો છે.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version