Site icon

Muraadabad Block: મુરાદાબાદ-સહારનપુર સેક્શનમાં બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રહેશે રિશેડ્યૂલ .

Muraadabad Block: ઉત્તર રેલવે મુરાદાબાદ ડિવિઝનના મુરાદાબાદ-સહારનપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રીશેડ્યુલ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Muraadabad Block Due to a block in the Moradabad-Saharanpur section, the Ahmedabad-Yoga City Rishikesh Yoga Express will remain rescheduled.

Muraadabad Block Due to a block in the Moradabad-Saharanpur section, the Ahmedabad-Yoga City Rishikesh Yoga Express will remain rescheduled.

News Continuous Bureau | Mumbai

Muraadabad Block:  ઉત્તર રેલવે મુરાદાબાદ ડિવિઝનના મુરાદાબાદ-સહારનપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રીશેડ્યુલ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

• 5, 7, 10, 12, 14, 17 અને 19 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદથી દોડનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અમદાવાદથી એક કલાક 30 મિનિટ માટે રીશેડ્યુલ કરવામાં આવશે. એટલે કે તે અમદાવાદથી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 11.05 ને બદલે 12:35 વાગ્યે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો  : Swagat Program: અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય, રોકાણ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
DA Hike: શું કેન્દ્રીય કર્મચારીઓને આજે સરકાર આપશે દિવાળી ભેટ? ડીએ (DA) વધારા પર થઈ શકે છે નિર્ણય
RSS: આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી, સ્મારક ટપાલ ટિકિટ સાથે જારી કરી આ વસ્તુ
Western Railway: પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા માટે અપીલ કરે છે
Exit mobile version