Site icon

આઝાદીના આટલા વર્ષો પછી આ રાજ્યની વિધાનસભામાં પહેલીવાર રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. જાણો સ્વતંત્ર ભારતનો ચોંકાવનારો કિસ્સો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ફેબ્રુઆરી 2021

 ભારત દેશને આઝાદ થઇ ગયાના ૭૩ વર્ષ બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હોય તો તમે શું કહેશો? આ કિસ્સો છે નાગાલેન્ડ નો.નાગાલેન્ડ એ ભારતનું ૧૬ મુ  રાજ્ય છે જેને ૧૯૬૩માં રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જોકે રાજ્ય મળ્યા પછી પણ અહીં બળવાખોરો તેમજ આંતરિક લડાઈ સતત ચાલુ રહી હતી. તેમજ અહીંની વિધાનસભામાં કદી પણ રાષ્ટ્ર ગીત વગાડવામાં આવ્યું હતું.

આઝાદીના આટલા વર્ષ પછી હવે અહીં સુધારાનો પવન ફૂંકાયો છે. આથી બજેટ સત્ર રજૂ કરતા પહેલા ગવર્નરના અભિભાષણ પહેલા તેમજ પછી એમ બે વખત ભારત નું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને તે વખતે તમામ સભ્યો પોતાના સ્થાનેથી ઊભા થયા હતા.

આમ સ્વતંત્ર ભારતમાં આંતરિક લડાઈને કારણે રાષ્ટ્રગીત ની અવગણના કરનાર હવે ભાજપના શાસનમાં લાઇન પર આવ્યા હોય તેવું લાગે છે…

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version