News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી મોદીએ(Prime Minister Modi) રશિયાના રાષ્ટ્રપતિ(Russian President) વ્લાદિમીર પુતિન(Vladimir Putin) સાથે ફોન પર વાત કરી છે.
બંને નેતાઓએ આ દરમિયાન દ્વપક્ષીય વેપાર(Bilateral trade) અને અલગ અલગ વૈશ્વિક મુદ્દા(Global Issues) પર ચર્ચા કરી.
સાથે પુતિનની ભારત યાત્રા(india Visit) દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત પીએમ મોદીએ વાતચીત દરમિયાન યુક્રેનમાં(ukraine) હાલની સ્થિતિ સંબંધિત વાતચીતે અને કૂટનીતિના(Diplomacy) પક્ષમાં પણ ભારત સાથે લાંબા સમયથી ચાલ્યા આવતા વલણને વાગોળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિન ભારત આવ્યા હતા. ત્યારે PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશોને લઈને સદીઓ જૂના સંબંધો માટે પહેલા 2+2 મંત્રીસ્તરીય વાત થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : હાશકારો-આખરે આજથી મેલ એક્સપ્રેસ ટ્રેનોની જનરલ ટિકિટ ઉપલબ્ધ થશે-જાણો વિગત