151
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતમાં(India) ફરી એકવાર કોરોનાના કેસ(Covid cases) વધવા લાગ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona) 2380 નવા કેસ નોંધાયા છે અને 56 લોકોના મોત(deaths) થયા છે.
બુધવારની સરખામણીએ મહામારીના(Covid outbreak) નવા કેસ 15 ટકા વધુ છે, જે ચિંતાનો વિષય છે.
નવા કેસ સાથે સંક્રમિત લોકોની(Infected people) સંખ્યા વધીને 4,30,49,974 થઈ ગઈ છે.
સાથે જ એક્ટિવ દર્દીઓની(Active case) સંખ્યા પણ વધીને 13,433 થઈ ગઈ છે.
11 એપ્રિલથી ભારતમાં કોરોનાનો ગ્રાફ ફરીથી ઉપર તરફ ગયો છે અને દરરોજ કેસ વધી રહ્યા છે
આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી
You Might Be Interested In