181
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મોદી સરકાર શરૂઆતથી જ ખાનગીકરણ પર ભાર આપી રહી છે.
આ કડીમાં કહેવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર રેલ્વેનું પણ ખાનગીકરણ કરશે, હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
રાજ્યસભામાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારની રેલવેનું ખાનગીકરણ કરવાની કોઈ યોજના નથી.
સાથે જ તેમણે વિપક્ષને સવાલ કર્યો હતો કે બુલેટ ટ્રેન જેવી દુનિયાની અદ્યતન ટેકનોલોજીનો લાભ મુસાફરોને મળવો જોઈએ કે નહીં?
આ સમાચાર પણ વાંચો : ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે
You Might Be Interested In