Site icon News Continuous Bureau | Mumbai

શું મોદી સરકાર રેલવેનું ખાનગીકરણ કરશે ? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું આ મોટું નિવેદન ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર શરૂઆતથી જ ખાનગીકરણ પર ભાર આપી રહી છે. 

Join Our WhatsApp Channel

આ કડીમાં કહેવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર રેલ્વેનું પણ ખાનગીકરણ કરશે, હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. 

રાજ્યસભામાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારની રેલવેનું ખાનગીકરણ કરવાની કોઈ યોજના નથી. 

સાથે જ તેમણે વિપક્ષને સવાલ કર્યો હતો કે બુલેટ ટ્રેન જેવી દુનિયાની અદ્યતન ટેકનોલોજીનો લાભ મુસાફરોને મળવો જોઈએ કે નહીં?

આ સમાચાર પણ વાંચો : ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version