Site icon News Continuous Bureau | Mumbai

શિક્ષણ જગતના મોટા સમાચાર: UGCએ યુનિવર્સિટીઓ માટે લીધો મોટો નિર્ણય, હવે આ લોકોને પણ મળશે વિધાર્થીઓને ભણાવવાનો મોકો…

News Continuous Bureau Mumbai 

દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે રાહતના સમાચાર છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે હવે પીએચડીની ડિગ્રી ફરજિયાત રહેશે નહીં. 

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ પીએચડીની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે.

યુજીસીના આ નિર્ણય બાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં આંતરરાષ્ટ્રીય સંબંધ ભણાવવાનો મોકો મળી શકશે.

આ સિવાય UGC ઘણી નવી અને ખાસ પોસ્ટ્સ બનાવવાનું પણ આયોજન કરી રહી છે. આ જગ્યાઓ પર નિમણૂક માટે પીએચડીની જરૂર રહેશે નહીં.

આ સમાચાર પણ વાંચો : અરેરે….! ભૂલથી ભારતમાંથી છૂટેલ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી, સરકારે ટેકનિલ ખામી ગણાવી ખેદ વ્યક્ત કર્યો, આપ્યો આ આદેશ

BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Exit mobile version