ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર ચડાવ કાયમ, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા 

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 499નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,11,989નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ  3,11,44,229 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 38,660 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,03,08,456 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,21,665 સક્રિય કેસ છે.

વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More