દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,079 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 560નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,13,091નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,10,64,908 કેસ નોંધાયા.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97.31 ટકા થયો છે.
અત્યાર સુધીમાં કુલ 3,02,27,792 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,24,025 સક્રિય કેસ છે.
આ બહેનને વેક્સિન મળે એ પહેલાં જ મળી ગયું સર્ટિફિકેટ; જાણો બોરીવલીનો આ ચોંકાવનારો કિસ્સો