Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં એક જ દિવસમાં દૈનિક કોરોના કેસોમાં થયો 7 ટકાનો વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,806 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 581નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,11,989નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,09,87,880 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 39,130 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,01,43,850 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,32,041 સક્રિય કેસ છે.

રસીકરણ બાબતે આ રાજ્ય નંબર વન બન્યું. યુવાનો નું સૌથી વધુ રસીકરણ થયું. જાણો વિગત.

Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
Exit mobile version