દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,566 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 907નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,97,637નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,03,16,897 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 56,994 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,93,66,601 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 5,52,659 સક્રિય કેસ છે.
મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા પછી વિનાકારણ ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ