દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 51,667 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,329નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,93,310નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,01,34,445 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 64,527 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,91,28,267 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 6,12,868 સક્રિય કેસ છે.
મોટા સમાચાર : ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દેશમુખના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નો છાપો