ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
ભારતીય હવામાન વિભાગે એવી આગાહી જાહેર કરી છે કે આગામી ૨૪ કલાકની અંદર ભારતના પશ્ચિમી કિનારે બનેલું વાવાઝોડું ખૂબ જ ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે.
ભારતના પશ્ચિમ કાંઠા ને ઘમરોળતું વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધ્યુ
આગાહી મુજબ ગુજરાતના પશ્ચિમ છેડે ૧૮મી મેના રોજ સવારના સમયે આ વાવાઝોડું ત્રાટકશે.
હાલ વાવાઝોડું મુંબઈના દરિયાકાંઠાથી નજીક છે અને જે જગ્યાએ વાવાઝોડાની અસર છે ત્યાં 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
Very Severe Cyclonic Storm “Tauktae” over Eastcentral Arabian Sea intensified into an Extremely Severe Cyclonic Storm: Cyclone Warning & post landfall outlook for Gujarat & Diu coasts (Red message).https://t.co/nIG8rzj9Vh pic.twitter.com/DAJCsnuRVw
— India Meteorological Department (@Indiametdept) May 17, 2021