દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,01,078 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 4,187ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,38,270ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,18,92,676 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,18,609 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,79,30,960 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 37,23,446 સક્રિય કેસ છે.
15 તારીખ નજીક આવતા વેપારીઓ ની માંગણી. હવે લોકડાઉન નહિ લંબાવતા પરંતુ દુકાન ખોલવા દેજો.