Site icon

કોરોનાના દૈનિક કેસમાં ભારતે ફરી એકવાર બનાવ્યો નવો રેકોર્ડ, દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત. જાણો આજના નવા આંકડા.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,12,262 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,980ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ  23,01,68ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,10,77,410 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,29,113 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,72,80,844 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 35,66,398 સક્રિય કેસ છે.

આસારામ બાપુ ની તબિયત લથડી, કોરોના સંક્રમિત થયા બાદ ICU માં દાખલ
 

WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ
Indian Air Force: અલવિદા મિગ-21: ક્યારેક બન્યું ‘ગેમચેન્જર’ તો ક્યારેક ‘ઉડતું કફન’ તરીકે થયું બદનામ… જાણો લડાકૂ વિમાનની સફરની સંપૂર્ણ કહાની.
Exit mobile version