214
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,12,262 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,980ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 23,01,68ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,10,77,410 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,29,113 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,72,80,844 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 35,66,398 સક્રિય કેસ છે.
આસારામ બાપુ ની તબિયત લથડી, કોરોના સંક્રમિત થયા બાદ ICU માં દાખલ
You Might Be Interested In